fbpx Press "Enter" to skip to content

એશિયન ચેમ્પિયનશિપમાં બરોડા રાઈફલ ક્લબના શૂટર હર્ષરાજસિંહ ગોહીલે જીત્યો ગોલ્ડ મેડલ

કતાર – દોહા ખાતે યોજાયેલી 14મી એશિયન ચેમ્પિયનશિપમાં બરોડા રાઈફલ ક્લબને કુલ 3 મેડલ. રવિવારે વડોદરા પધારેલા હર્ષરાજસિંહ ગોહીલનું રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સન્માન. વડોદરા.…

વિમેન્સ ક્રિકેટઃ વડોદરા ખાતે સાઉથ આફ્રિકા સાથે આયોજિત વન ડે શ્રેણીમાં ભારતીય ટીમનો 3-0થી વિજય

પ્લેયર ઓફ ધ મેચ એકતા બિસ્ટ સહિતના બોલરોની ચુસ્ત બોલિંગ સામે સાઉથ આફ્રિકન બેટિંગ ઓર્ડર ધરાશાયી. ભારતે આપેલા 148 રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકન ટીમ…

સાઉથ આફ્રિકા સામેની વન-ડે ક્રિકેટ મેચમાં ભારતીય વિમેન્સ ટીમનો 8 વિકેટે વિજય

45.1 ઓવરમાં 164 રન બનાવી સાઉથ આફ્રિકન ટીમ ઓલ આઉટ. પ્રિયા પુનિયાના અણનમ 75 અને જેમિમાહ રોડ્રિગ્ઝના 55 રન. વડોદરા. શહેરના રિલાયન્સ સ્ટેડિયમ ખાતે આજે…

ગોલ્ફનો કેડી સફળતાની “કેડી”એ- રાષ્ટ્રીય કક્ષાની જૂનિયર ગોલ્ફ ટૂર્નામેન્ટ રમતો ગરીબ પરિવારનો સની વસાવા

વિશ્વામિત્રી બ્રિજ નીચે ઝૂંપડપટ્ટીમાં રહેતો સની વસાવા ગાયકવાડ ગોલ્ફ ક્લબમાં કેડી તરીકે કામ કરતો હતો. દેશભરના 70 જૂનિયર ગોલ્ફર્સ વચ્ચે તા. 9 થી 11 સપ્ટેમ્બર…

29 ઓગષ્ટ નેશનલ સ્પોટ્સ ડેઃ હોકી ગ્રાઉન્ડ માટે વલખાં મારતાં વડોદરાના હોકી પ્લેયર્સ

હોકી પ્લેયર ધ્યાનચંદના જન્મદિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડોદરાના હોકી પ્લેયર્સ સિદ્ધનાથ તળાવની પાળે કે જ્યાં જગ્યા મળે ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યાં…

ભારતની સૌ પ્રથમ એશિયન સ્કૂલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ વડોદરામાં યોજાશે

સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તા. 14 થી 21 ઓગષ્ટ દરમિયાન 6ઠ્ઠી એશિયન સ્કૂલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ -2019નું આયોજન. એશિયાના ભારત સહિતના 8 દેશોના 96…

error: Content is protected !!