Press "Enter" to skip to content

વડોદરા કોરોના અપડેટઃ 129 સેમ્પલમાંથી 18 પોઝિટીવ આવ્યા – કુલ કોરોના પોઝિટીવ આંક 791 – ડેથ ઓડિટ મૃત્યુ આંક 38 (વાંચો સત્તાવાર VMC બુલેટીન)

  • વિસ્તારઃ- અનુરાગ ટેનામેન્ટ (સમતા), સુવર્ણ એપાર્ટમેન્ટ(પ્રતાપનગર), જવાહર સોસાયટી-ર (ન્યુ સમા રોડ), રૂદ્ર કોમ્પલેક્ષ (પરિવાર ચાર રસ્તા), હુજરાત ટેકર, માંડવી,કબીરમંદિર  ફળીયુ (જુની કાછીયાવાડ), એલેમ્બીક કોલોની, ભાટવાડા, સુલતાનપુરા-સિતારા મસ્જીદ, પામગ્રીન ડુપ્લેક્ષ (આજવા વાધોડીયા રીંગ રોડ)

વડોદરા. ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત કોર્પોરેશન તંત્ર દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 129 સેમ્પલમાંથી 18 કોરોના પોઝિટીવ અને 111 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 791 પર પહોંચ્યો છે. જ્યારે ડેથ ઓડિટ અનુસાર સત્તાવાર મૃત્યુ આંક 38 જણાવાયો છે.

આજના પોઝિટીવ દર્દીઓની વિગત

Sr. Name of Patient Age Patient Address
774 Hemaben Soni 52 18-A, Palm Green Duplex, Near Vande Resi. Ajwa waghodiya ring road
775 Mukesh Kumar 27 G-34, Alembic colony, alembic road, Gorwa
776 Aruna Dabhi 23 A/12, Krushnadeep society, B/H retail bus station, new township road, IPCL township, Undera
777 Shrusti Soni 30 Bhatwada, Baranpura
778 Sunita jagdish Patel 64 217, Kothi Faliya, Juni Kachiyawad, Lal court
779 RAHUL PATEL 39 E/11/275.KABIR MANDIR FALIYA NR JUNI KACHIYAWAD,KHANDERAO MARKET,VADODARA-01
780 DAXABEN K PATEL 60 E/11/275.KABIR MANDIR FALIYA NR JUNI KACHIYAWAD,KHANDERAO MARKET,VADODARA-01
781 Mahesh makwana 48 305, Sumangal App.r v desai road   vadodara
782 Chandbibi Bhojwala 75 Vadi Taiwada Vadodara
783 Yakub dumbawala 48 Hanuman Faliya, Nyay Mandir
784 Mohsinabanu Suleman Sidhi 65 Mandavi,Jamnabai Hospital Mogalwada Vadodara
785 Narayan Singh Gurkha 69 Hajrat Tekra Bhutadizapa Vadodara
786 Brijesh Harshadbhai Patel 28 Ratanpur Dabhoi Road Vadodara
787 Paresh Rajput 43 C-201 Rudra Complex Pariwar Char Rasta Vadodara
788 Dharmisthaben Mawan 28 Javahar Society Bhag-2 New Sama Road Vadodara
789 Drvinchandra Shah 80 9 Suvarna Appartment Pratap Nagar Vadodara
790 Pallav Pravinbhai Purani 29 C-6 Anurag Tenament Samta Vadodara
791 Shasuddin Mustufa Shekh 78 Panigate Vadodara

નોંધ- ઉપરોક્ત યાદીમાં ગત રાત્રીથી સવાસ સુધીમાં નોંધાયેલ કેસોનો સમાવેશ કરાયેલ છે.

More from LiveMore posts in Live »
error: Content is protected !!