Press "Enter" to skip to content

વડોદરા કોરોના રિકવરી – વધુ 05 કોરોના મુક્ત દર્દી ડિસ્ચાર્જ – કુલ આંક 477 (વાંચો VMC બુલેટીનની વિગતો)

  • 4 કોવિડ કેર સેન્ટર ખાતેથી અને 1 ગોત્રી હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ

વડોદરા. મહાનગર સેવાસદનના આજે સાંજે જાહેર કરાયેલા સત્તાવાર બુલેટીન અનુસાર, વધુ 05 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતાં, કુલ ડિસ્ચાર્જ આંક 477 પર પહોંચ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, એક તરફ કોરાના પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં આવેલાં લોકોને ક્વોરેન્ટાઈન કરવા માટે સરકારી તેમજ ખાનગી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જોકે, સરકાર દ્વારા આવા વ્યક્તિઓને ઘરમાં નિયત વ્યવસ્થા હોવાને કારણે હોમ ક્વોરેન્ટાઈન થવાની સગવડ અપાય છે. સત્તાવાર બુલેટીન અનુસાર, કોરોના પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલી એકેય વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયો નથી. જોકે, આજે 23 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા હોવાનું દર્શાવાયું છે. જેને પગલે કુલ 1402 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

આજરોજ ડિસ્ચાર્જ કરાયેલ દર્દીઓની વિગત

Sr. Name of Patient Age Patient Address
1 MAHOMAD MASUKAR AEHMAD MOHNAD SAKIL JAGIVALA 19 NAVGAJA PIR VOHRAWAD, VADI
2 JAVED GUKAM MOHAMAD MANSURI 38 BHADVADA MASJID PASE,FATEPURA
3 FIROZ PATHAN 61 PANIGATE, KURESHI HALL, VADODARA
4 Yusuf Abdul Gani 62 Meman Hall, Lad wada, Panigate
5 Namdevrav Parsuram maske 66 Dabifaliya panigate

More from UncategorizedMore posts in Uncategorized »
error: Content is protected !!