fbpx Press "Enter" to skip to content

વડોદરા કોરોના રિકવરી – વધુ 08 કોરોના મુક્ત દર્દી ડિસ્ચાર્જ – કુલ આંક 519 (વાંચો VMC બુલેટીનની વિગતો)

  • 4 એસ. એસ. જી. હોસ્પિટલ ખાતેથી, 03 ખાનગી હોસ્પિટલ ખાતેથી, 01 કોવિડ કેર સેન્ટર ખાતેથી ડિસ્ચાર્જ કરાયા.

વડોદરા. મહાનગર સેવાસદનના આજે સાંજે જાહેર કરાયેલા સત્તાવાર બુલેટીન અનુસાર, વધુ 08 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતાં, કુલ ડિસ્ચાર્જ આંક 519 પર પહોંચ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, એક તરફ કોરાના પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં આવેલાં લોકોને ક્વોરેન્ટાઈન કરવા માટે સરકારી તેમજ ખાનગી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જોકે, સરકાર દ્વારા આવા વ્યક્તિઓને ઘરમાં નિયત વ્યવસ્થા હોવાને કારણે હોમ ક્વોરેન્ટાઈન થવાની સગવડ અપાય છે. સત્તાવાર બુલેટીન અનુસાર, કોરોના પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલી એકેય વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયો નથી. જોકે, આજે 09 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા હોવાનું દર્શાવાયું છે. જેને પગલે કુલ 1555 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

આજરોજ ડિસ્ચાર્જ કરાયેલ દર્દીઓની વિગત

No Name of Patient Age Patient Address
1 Ladawala Aasif Mo Saeed 27 Vohrwad Mavdi Bhagol Dabhoi Vadodara
2  Mohamad Harun Habibbhai Garibawala 35  Wadi Nani Masjid Vadodara
3  PUSHPA G DESAI 86  NILAMBER 4 NUMBER 8 BHAYLI
4 Hamidmiya Sheikh 60 Navabvada Raopura Vadodara
5 Ashokkumar Bakhatmal Kevrmani 59 Radheshyam Society Warashiya Ring Road Vadodara
6 Anil RajeSh Rana 31 Golwad Navi Dharti Nagarwada Vadodara
7 Bhanuben Rajesh Rana 53 Navi Dharti Golwad Nagarwada Vadodara
8 Julfa Alhaj Vohra 22 Mahavat Faliyu Hathikhana Vadodara

More from UncategorizedMore posts in Uncategorized »
error: Content is protected !!