Press "Enter" to skip to content

તા. 01 ઓગષ્ટ 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 શ્રાવણ સુદતેરસ
  • આજની ચંદ્ર રાશિ ધન

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

આજે ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહે. તીર્થ યાત્રાના યોગ.
વૃષભ

(,,)

કાર્ય સફળતામાં વિલંબ અને શારીરિક અસ્વસ્થતા. પ્રવાસમાં વિઘ્ન આવે તેવી શક્યતા.
મિથુન

(,,)

શારીરિક અને માનસિક તાજગી અને પ્રફૂલ્લતા રહે. મનોરંજન પાછળ ખર્ચ થાય. શુભ દિવસ.
કર્ક

(,)

આજે આનંદ અને સફળતા પ્રાપ્ત થાય. પરિવારમાં સુખ – શાંતિ રહે. નોકરીયાત વર્ગને લાભ મળે.
સિંહ

(,)

લેખન, સાહિત્યમાં નવા સર્જનની પ્રેરણા મળે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. શુભ દિવસ.
કન્યા

(,,)

આજે દરેક કાર્યમાં પ્રતિકૂળતાઓનો અનુભવ થઈ શકે. સ્વાસ્થ્ય નરમ ગરમ રહે. મન ચિંતાગ્રસ્ત રહે.
તુલા

(,)

ભાઈ-ભાડું સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા કરી શકો. વિદેશથી સારા સમાચાર પ્રાપ્ત થાય.
વૃશ્ચિક

(,)

પારિવારીક કલહ – દ્વેષનો અવસર ટાળશો. નકારાત્મક વિચારો ખંખેરી નાંખવા હિતાવહ.
ધન

(,,,)

આજે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે. આર્થિક લાભ પ્રાપ્ત થાય. તીર્થયાત્રા પર જઈ શકો.
મકર

(,)

આજે દરેક કાર્યમાં વિશેષ સાવધાની રાખશો. દુર્ઘટનાથી બચશો. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય.
કુંભ

(,,,)

આજે નવા કાર્યની શરૂઆત કે નવી યોજના બનાવી શકો. અવિવાહીતોના વિવાહના યોગ સર્જાય.
મીન

(,,,)

આજે વેપારમાં વૃદ્ધિ થાય અને ઉઘરાણીના નાણઆં મલે. પિતા કે વડીલ તરફથી લાભ થાય.

 

More from HoroscopeMore posts in Horoscope »

Comments are closed.

error: Content is protected !!