fbpx Press "Enter" to skip to content

તા. 01 જુલાઈ 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 અષાઢ સુદ – અગિયારસ
  • આજની ચંદ્ર રાશિ – તુલા (રાત્રે 8.54 સુધી) પછી વૃશ્ચિક

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

આપ સામાજિક અને સાર્વજનિક ક્ષેત્રમાં પ્રશંસા પ્રાપ્ત કરશો. વૈચારિક આવેશ રહી શકે છે.
વૃષભ

(,,ઉ)

આજે માનસિક રીતે સ્વસ્થ રહેશો. કાર્યો નક્કી કર્યા મુજબ પુરા થાય. સ્વાસ્થ્યમાં સુધારો થાય
મિથુન

(,,ધ)

જીવનસાથી અને સંતાનના આરોગ્યની કાળજી લેશો. અપમાન ન થાય તેનું ધ્યાન રાખશો.
કર્ક

(,હ)

આજે ગ્લાનિને કારણે મન વ્યથિત રહેશે. ઘરમાં તકરારનો પ્રસંગ ટાળશો. ખર્ચ વધી શકે.
સિંહ

(,ટ)

આજે સહોદર સાથેના સંબંધમાં નિકટતા વધે. માનસિક રીતે ચિંતામુક્ત થાય. શુભ દિવસ.
કન્યા

(,,ણ)

આજે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. વ્યર્થ ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખશો.
તુલા

(,ત)

આજે વ્યવસ્થિત રીતે આર્થિક આયોજન કરી શકશો. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ. શુભ દિવસ.
વૃશ્ચિક

(,ય)

સ્વભાવમાં ઉગ્રતા અને વાણી પર સંયમ જરૂરી. વાહન ચલાવતી વખતે વિશેષ કાળજી રાખશો.
ધન

(,,,ધ)

આપને આર્થિક, સામાજીક અને પારિવારીક ક્ષેત્રે લાભ થાય. પરિવારમાં સુખ શાંતિ રહેશે.
મકર

(,જ)

વેપારમાં ઉઘરાણી માટેનો પ્રવાસ લાભદાયક રહે. વ્યવસાયમાં માન – પ્રતિષ્ઠા વધશે.
કુંભ

(,,,સ)

પ્રતિસ્પર્ધીઓ સાથે વાદ વિવાદ ટાળશો. વિદેશથી સમાચાર મળે. સંતાન અંગે ચિંતા.
મીન

(,,,થ)

અનૈતિક કાર્યોથી દૂર રહેશો. ક્રોધ પર સંયમ જરૂરી. આરોગ્ય અંગે સાવધાની રાખશો.

 

More from HoroscopeMore posts in Horoscope »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!