Press "Enter" to skip to content

તા. 02 ઓગષ્ટ 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 શ્રાવણ સુદચૌદશ
  • આજની ચંદ્ર રાશિ ધન (બપોરે55 વાગ્યા સુધી) પછી મકર

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

આજે હાનિકર વિચાર, વ્યવહાર અને યોજનાથી દૂર રહેશો. સ્વાસ્થ્ય નરમ – ગરમ રહી શકે છે.
વૃષભ

(,,)

સરકાર વિરોધી કાર્ય અને પ્રવૃત્તિઓથી દૂર રહેશો. વાણી અને વર્તન પર ખાસ ધ્યાન રાખશો.
મિથુન

(,,)

રોજીંદા કાર્યમાંથી મુક્ત થવા મનોરંજનનો સહારો લેશો. સંવેદનશીલતાનું પ્રમાણ આજે વધું રહેશે.
કર્ક

(,)

આજે મોટો આર્થિક લાભ થઈ શકે. કામકાજમાં સફળતા અને યશ પ્રાપ્ત થાય. વેપારમાં લાભ થાય
સિંહ

(,)

સાહિત્ય – કલા પ્રત્યે રૂચિ રહેશે. પેટ સંબંધિત વ્યાધીને કારણે અસ્વસ્થ રહી શકો. મધ્યમ દિવસ
કન્યા

(,,)

શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા પર ધ્યાન આપશો. યાત્રા – પ્રવાસ અને ચર્ચા ટાળશો
તુલા

(,)

આજે નવા કાર્યનો પ્રારંભ કરવા માટે અનુકૂળ દિવસ. જાહેરમાં સન્માનભંગ ના થાય તે જોશો.
વૃશ્ચિક

(,)

પરિવારજનો સાતે ભ્રાંતિ કે મનદુઃખ થઈ શકે છે. વાણી પર સંયમ રાખશો. મન દ્વિધાજનક રહે.
ધન

(,,,)

આજે સ્નેહીજનના ઘરે માંગલિક પ્રસંગમાં હાજર રહેવું પડે. કોઈ નિર્ણય લેવામાં અવઢવ અનુભવો.
મકર

(,)

આજે કોર્ટ કચેરીમાં સાક્ષી ના બનશો. વાહન સાવધાનીપૂર્વક હાંકશો. પરોપકાર કરી શકશો.
કુંભ

(,,,)

આજે સામાજિક અને આર્થિક ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં મનદુઃખ થઇ શકે. ખર્ચ વધશે.
મીન

(,,,)

આજે વિચારોમાં દ્રઢતા નહીં રહે. પરિવારમાં સુખ શાંતિ રહે. પિતા તથા વડીલોથી લાભ પ્રાપ્ત થાય.

 

More from HoroscopeMore posts in Horoscope »

Comments are closed.

error: Content is protected !!