Press "Enter" to skip to content

તા. 03 ઓગષ્ટ 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 શ્રાવણ સુદપૂનમ
  • આજની ચંદ્ર રાશિ મકર

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

ઘર, પરિવાર અને સંતાનના મામલે આનંદ અને સંતોષ અનુભવો. વેપાર – ધંધા અંગે પ્રવાસ થાય.
વૃષભ

(,,)

આજે વિદેશ રહેતાં મિત્રો – સ્વજનોના સમાચાર ભાવવિભોર કરે. કામનું અધિક ભારણ રહેશે.
મિથુન

(,,)

બેકાબૂ ક્રોધ પર લગામ રાખશો. બદનામી અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું જરૂરી.
કર્ક

(,)

આજે સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રે લાભ થાય. દામ્પત્યજીવનમાં ઉત્કટ પ્રેમ અનુભવશો.
સિંહ

(,)

ઉદાસીન વૃત્તિ અને સંદેહના વાદળ મન પર ઘેરાય. રોજીંદા કાર્યોમાં અવરોધ આવી શકે.
કન્યા

(,,)

ચિંતા, ઉદ્વેગપૂર્ણ દિવસ. સંતાન અને સ્વાસ્થ્ય અંગે વધુ ચિંતા થાય. પ્રિય વ્યક્તિની મુલાકાત થાય.
તુલા

(,)

આજે અત્યધિક ભાવનાશીલ રહેશો. માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા થાય. યાત્રા – પ્રવાસ ટાળશો.
વૃશ્ચિક

(,)

કાર્ય સફળતા, આર્થિક લાભ અને ભાગ્યવૃદ્ધિનો દિવસ. પ્રતિસ્પર્ધીઓને પરાસ્ત કરી શકશો.
ધન

(,,,)

આજે મન દુવિધાયુક્ત રહે. નિરર્થક ધન ખર્ચ થાય. કાર્ય વિલંબથી પૂરા થાય. મધ્યમ દિવસ.
મકર

(,)

આજે ધાર્મિક કાર્ય થાય. ગૃહસ્થજીવનમાં આનંદ રહે. દરેક કાર્ય સરળતાથી પૂરા થાય. શુભ દિવસ.
કુંભ

(,,,)

આજે ખર્ચમાં વૃદ્ધિ થાય. સ્વાસ્થ્યની કાળજી લેશો. ક્રોધ પર નિયંત્રણ રાખશો. મધ્યમ દિવસ.
મીન

(,,,)

નોકરી વ્યવસાયના ક્ષેત્રમા આવક વૃદ્ધિ થાય. વડીલ વર્ગ અને મિત્રો તરફથી લાભ પ્રાપ્ત થાય.

 

More from HoroscopeMore posts in Horoscope »

Comments are closed.

error: Content is protected !!