Press "Enter" to skip to content

તા. 04 સપ્ટેમ્બર 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 ભાદરવો વદ – બીજ
  • આજની ચંદ્ર રાશિ મીન

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

સાવધાનીપૂર્વક દિવસ વ્યતિત કરશો. ઋતુજન્ય બિમારી હેરાન કરી શકે. સ્વજનોથી વિયોગ થાય
વૃષભ

(,,)

આજે પરિવારમાં સુખ-શાંતિ રહે. કુટુંબ અને મિત્રો સાથે આનંદમાં દિવસ વ્યતિત થાય.
મિથુન

(,,)

આજે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે. કાર્યની કદર થવાથી પ્રોત્સાહિત થશો.
કર્ક

(,)

આજે ધર્મ અને દેવદર્શનમાં અધિક સમય વિતે. ભાગ્યવૃદ્ધિની તક સર્જાય. નોકરીયાતને લાભ.
સિંહ

(,)

આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી. પરિવાર સાથે વાદ વિવાદ ટાળો. બિમારી પાછળ ખર્ચ થાય.
કન્યા

(,,)

આજે જીવનસાથી સાથે નિકટતાની ક્ષણનો આનંદ ઉઠાવશો. માન – પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય.
તુલા

(,)

ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. કાર્યમાં યશ અને સફળતા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક

(,)

સ્વાસ્થ્યમાં થોડી તકલીફ રહે. સંતાનોની સમસ્યા હેરાન કરે. યાત્રા પ્રવાસ ટાળવા. મધ્યમ દિવસ.
ધન

(,,,)

તન – મનથી સ્ફૂર્તિનો અભાવ રહે. મન પર ચિંતાનું ભારણ રહે. માતાની તબિયત અંગે ચિંતા રહે.
મકર

(,)

રોજીંદા કાર્યોમાં અનૂકુળ પરિસ્થિતિ સર્જાય. ગૃહસ્થજીવનની સમસ્યાઓનું નિરાકરણ મળે.
કુંભ

(,,,)

વાણી પર સંયમ રાખવો જરૂરી. અનાવશ્યક ખર્ચા પર અંકુશ રાખવો. સ્વાસ્થ્ય બગડી શકે.
મીન

(,,,)

આજે આનંદ – ઉત્સાહ રહેશે. નવા કાર્ય શરૂ કરવા યોગ્ય દિવસ. હરવા – ફરવાના યોગ.

 

More from HoroscopeMore posts in Horoscope »

Comments are closed.

error: Content is protected !!