Press "Enter" to skip to content

તા. 06 જુલાઈ 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 અષાઢ વદ – એકમ
  • આજની ચંદ્ર રાશિ – મકર

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

પરિવારજનો સાથે મળી ઘરના પ્રશ્નો અંગે ચર્ચા કરશો. કામ કાજ અર્થે યાત્રાના યોગ.
વૃષભ

(,,ઉ)

વિદેશ રહેતાં સ્વજન કે મિત્રના શુભ સમાચાર પ્રાપ્ત થાય. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે.
મિથુન

(,,ધ)

કોઈપણ પ્રકારના અનિષ્ટથી બચવા ક્રોધ પર નિયંત્રણ જરૂરી. ખોટા ખર્ચ પર નિયંત્રણ જરૂરી.
કર્ક

(,હ)

આજે સાર્વજનિક ક્ષેત્રમાં માન અને વ્યવસાય ક્ષેત્રે ભાગીદારીથી લાભ. પ્રણયજીવનમાં સુખ.
સિંહ

(,ટ)

પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહે. યશ, કિર્તી અને આનંદ પ્રાપ્ત થાય. શુભ દિવસ.
કન્યા

(,,ણ)

આજે સંતાનની સમસ્યા અંગે ચિંતા રહે. પેટને લગતી બિમારી હેરાન કરે. મધ્યમ દિવસ.
તુલા

(,ત)

આજે અત્યધિક સંવેદનશીલતાને લીધે મન અસ્વસ્થ રહે. છાતીમાં દુઃખાવો પરેશાન કરે.
વૃશ્ચિક

(,ય)

આજે ભાઈ-બહેનો સાથે મેલ મિલાત થાય. દરેક કાર્ય સફળ થાય. લોકપ્રિયતામાં વૃદ્ધિ.
ધન

(,,,ધ)

આજે પરિવારજનો સાથે ગેરસમજ ટાળશો. મહત્વના નિર્ણય ના લેશો. કાર્યભાર વધી શકે.
મકર

(,જ)

આજે ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહી શકો. માન – સન્માન પ્રાપ્ત થાય. દુર્ઘટનાથી બચવું.
કુંભ

(,,,સ)

જમીન – મિલકતના સોદામાં જામીન ના બનો. સ્વાસ્થ્યનું ધ્યાન લેશો. ક્રોધ પર સંયમ જરૂરી.
મીન

(,,,થ)

મિત્રોથી લાભ થાય. સામાજીક કાર્યોમાં રૂચિ રહે. નવા મિત્રો બને. આકસ્મિક ધનલાભ.

 

More from HoroscopeMore posts in Horoscope »
error: Content is protected !!