fbpx Press "Enter" to skip to content

તા. 06 મે 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો આજનું રાશિફળ

  • વિક્રમ સંવત 2076 વૈશાખ સુદ – ચૌદસ
  • આજની ચંદ્ર રાશિ – તુલા 

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

આજે દામ્પત્યજીવન સુખમય રહેશે. આર્થિક લાભ પ્રાપ્ત થાય. વાદ – વિવાદથી દૂર રહેશો.
વૃષભ

(,,ઉ)

આજે નિર્ધારિત કાર્ય સફળતાપૂર્વક પૂરા કરી શકો. શારીરિક માનસિક સ્વસ્થતા સારી રહેશે.
મિથુન

(,,ધ)

આજે સંતાનો અને જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહે. આત્મસન્માનને ઠેસ પહોંચી શકે.
કર્ક

(,હ)

શારીરિક – માનસિક અસ્વસ્થતા અનુભવી શકો. સાર્વજનિક રીતે માનહાની થઈ શકે.
સિંહ

(,ટ)

આજે પ્રતિસ્પર્ધીઓ પર વિજયનો નશો મન પર છવાયેલો રહે. ભાગ્ય વૃદ્ધિના યોગ.
કન્યા

(,,ણ)

વાણીની મધુરતા અને ન્યાયપ્રિય વ્યવહારને કારણે લોકપ્રિય થાવ. અનૈતિક કાર્યોથી દૂર રહેશો.
તુલા

(,ત)

કલાત્મક પાસાને બહાર લાવવાની તક પ્રાપ્ત થાય. કાર્ય સફળતાના યોગ. શુભ દિવસ.
વૃશ્ચિક

(,ય)

માનસિક ચિંતા અને શારીરિક કષ્ટને કારણે હેરાન રહેશો. ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખશો.
ધન

(,,,ધ)

આર્થિક, સામાજિક અને પારિવારીક દ્રષ્ટિએ લાભદાયી દિવસ. સ્ત્રી મિત્રોથી લાભ થાય.
મકર

(,જ)

આજનો દિવસ સંઘર્ષમય રહેશે. દુર્ઘટનાથી સાચવશો. ગૃહસ્થજીવનમાં આનંદ રહેશે.
કુંભ

(,,,સ)

આજે સ્વાસ્થ્ય નરમ – ગરમ રહેશે. કાર્ય કરવાનો ઉત્સાહ મંદ રહે. ખોટા ખર્ચ થાય.
મીન

(,,,થ)

અધિક પરિશ્રમવાળા કાર્યો આજે ટાળો. જૂની ઉઘરાણીથી ધન મળી શકે. સ્વાસ્થ્ય સાચવશો.

 

More from UncategorizedMore posts in Uncategorized »
error: Content is protected !!