Press "Enter" to skip to content

તા. 07 જુલાઈ 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 અષાઢ વદ – બીજ
  • આજની ચંદ્ર રાશિ – મકર

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

આપના કોઈ કાર્ય કે પ્રોજેક્ટને સરકારી લાભ મળે. કામકાજને કારણે પ્રવાસ કરવો પડે.
વૃષભ

(,,ઉ)

વિદેશ ગમનની તક પ્રાપ્ત થાય. સંતાનોની પ્રગતિ થાય. સ્વાસ્થ્યની કાળજી લેશો.
મિથુન

(,,ધ)

આજે ગુસ્સાને કારણે આપને હાનિ પહોંચી શકે. બદનામીના થાય તેનું ખાસ ધ્યાન રાખશો.
કર્ક

(,હ)

વૈભવી ચીજવસ્તુઓ પાછળ ખર્ચ કરવો પડે. ભાગીદારી લાભદાયક સાબિત થાય.
સિંહ

(,ટ)

ઉદાસીન વૃત્તિથી મન વિચલિત રહે. પરિશ્રમના પ્રમાણમાં ઓછું ફળ મળે. શત્રુઓ હેરાન કરે.
કન્યા

(,,ણ)

ચિંતા અને ઉદ્વેગભર્યો દિવસ. અચાનક ખર્ચના યોગ. પ્રિય વ્યક્તિની મુલાકાત થાય.
તુલા

(,ત)

આજે સાવધ રહેશો. વિચાર વાયુને કારણે મન અસ્વસ્થ રહે. યાત્રા ટાળશો. મધ્યમ દિવસ.
વૃશ્ચિક

(,ય)

કાર્ય સફળતા, આર્થિક લાભ અને ભાગ્ય વૃદ્ધિના યોગ. સગાં-સંબંધી, મિત્રો ઘરે મહેમાન બને.
ધન

(,,,ધ)

આજે પરિવારજનો સાથે ગેરસમજ થવાના યોગ. કાર્યોમાં નિર્ધારિત સફળતા ના મળે.
મકર

(,જ)

પરિવારમાં મંગલકારી વાતાવરણ રહે. કાર્ય સરળતાથી પૂરા થાય. નોકરી – ધંધામાં લાભ.
કુંભ

(,,,સ)

પૈસાની લેવડ-દેવડ કે જામીન થવામાં ફસાઈ શકો. સ્વાસ્થ્યમાં ગરબડ થાય. મધ્યમ દિવસ.
મીન

(,,,થ)

સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત થાય. સંતાન અને પત્નીથી લાભ. મિત્રમંડળમાં વૃદ્ધિ થાય.

 

More from HoroscopeMore posts in Horoscope »
error: Content is protected !!