Press "Enter" to skip to content

તા. 08 જુલાઈ 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 અષાઢ વદ – ત્રીજ
  • આજની ચંદ્ર રાશિ – મકર (બપોરે 12.29 સુધી) પછી કુંભ

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

ઉઘરાણી અને પ્રવાસ માટે સારો દિવસ. શેર – સટ્ટાથી લાભ. પત્નીના આરોગ્ય અંગે ચિંતા.
વૃષભ

(,,ઉ)

આજે આળસ વર્તાય. બાળકોની પ્રગતિથી મન પ્રસન્ન થાય. ગૃહસ્થજીવનમાં આનંદ રહેશે.
મિથુન

(,,ધ)

નકારાત્મક વિચારો મનમાંથી દૂર કરશો. સંતાનના પ્રશ્નો અંગે માનસિક વ્યગ્રતા વધે.
કર્ક

(,હ)

વિચારોમાં અનિર્ણાયકતા રહે. પ્રવાસ થાય. ભાગીદારો સાથે આંતરિક મતભેદ વધે.
સિંહ

(,ટ)

આજે વેપારનું વિસ્તરણ થશે. ક્રોધ પર સંયમ રાખવો. નવા કાર્યનો પ્રારંભ ટાળશો.
કન્યા

(,,ણ)

આજનો દિવસ સુખ-શાંતિથી વિતે. આરોગ્ય સારું રહે. સહકાર્યકરોનો સહકાર પ્રાપ્ત થાય.
તુલા

(,ત)

આજે શારીરિક સ્ફૂર્તિ અને માનસિક પ્રસન્નતાનો અભાવ રહે. માનભંગ ના થાય તેનું ધ્યાન રાખશો.
વૃશ્ચિક

(,ય)

આજે સંપત્તિને લગતાં કાર્યોના પ્રશ્નોનું નિરાકરણ મળે. પુરતી ઉંઘ નો અભાવ રહે.
ધન

(,,,ધ)

આજે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે શુભ દિવસ. માનસિક દુવિધાનું નિરાકરણ પ્રાપ્ત થાય.
મકર

(,જ)

વ્યવસાય અને વેપારમાં વાતાવરણ અનુકૂળ રહે. દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થાય.
કુંભ

(,,,સ)

સંબંધી – મિત્રો સાથે તૂતૂ – મૈંમૈં થાય. દુર્ઘટના કે શલ્યચિકિત્સાથી સાચવશો. મધ્યમ દિવસ.
મીન

(,,,થ)

વ્યાવસાયિક અને અન્ય ક્ષેત્રોમાં આજે લાભપ્રદ દિવસ. દરેક કાર્યમાં વધુ ચીવટ રાખવી જરૂરી.

 

More from HoroscopeMore posts in Horoscope »
error: Content is protected !!