Press "Enter" to skip to content

તા. 09 જુલાઈ 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 અષાઢ વદ – ચોથ
  • આજની ચંદ્ર રાશિ – કુંભ

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

આજે સામાજીક પ્રવૃત્તિઓમાં દોડધામ કરવી પડે. સરકારી કામોમાં સફળતા પ્રાપ્ત થાય.
વૃષભ

(,,ઉ)

આજે નવા કાર્યનો પ્રારંભ કરી શકો. ગૃહસ્થ જીવનમાં સુખ-શાંતિ. અધૂરા કાર્યો પૂર્ણ થાય.
મિથુન

(,,ધ)

આજે કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે. શરીરમાં સ્ફૂર્તિમાં અભાવ. મધ્યમ દિવસ.
કર્ક

(,હ)

ક્રોધ અને નકારાત્મક વિચારો માનસિક શાંતિ હણી લે. ખર્ચમાં વૃદ્ધિ થવાથી તંગી અનુભવો.
સિંહ

(,ટ)

જીવનસાથી સાથે મતભેદ થવાની શક્યતા. મન સાંસારિક વિષયોથી અલિપ્ત રહેશે.
કન્યા

(,,ણ)

આજે દરેક મામલે અનુકૂળતા અનુભવો. ઘરમાં સુખ – શાંતિ રહે. સુખપ્રદ ઘટનાઓ બની શકે.
તુલા

(,ત)

બૌદ્ધિક પ્રવૃત્તિઓ અને ચર્ચામાં આગવું સ્થાન પામશો. પાચનતંત્ર સંબંધિ સમસ્યા રહે.
વૃશ્ચિક

(,ય)

માનસિક અને શારીરિક અસ્વસ્થતા અનુભવશો. વડિલો સાથે અણબનાવથી મન વ્યથિત રહે.
ધન

(,,,ધ)

આજે સગાં-સંબંધીઓ તથા મિત્રોનું ઘરે આગમન થાય. ભાગ્યવૃદ્ધિનો અવસર મળે.
મકર

(,જ)

સંયમિત વાણી આપને અનેક મુસીબતોથી બચાવે. ગેરસમજને કારણે અસ્વસ્થ રહી શકો.
કુંભ

(,,,સ)

શારીરિક અને માનસિક તાજગી અનુભવો. નકારાત્મક વિચારો ટાળશો તો લાભ થાય.
મીન

(,,,થ)

આજે મનમાં એકાગ્રતાનો અનુભવ થાય. કોર્ટ કચેરીના કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

 

More from HoroscopeMore posts in Horoscope »
error: Content is protected !!