Press "Enter" to skip to content

તા. 10 જુલાઈ 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 અષાઢ વદ – પાંચમ
  • આજની ચંદ્ર રાશિ – કુંભ (રાત્રે 10.53 સુધી) પછી મીન

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

આજે દિવસ સામાજીક કાર્યો અને મિત્રો સાથે વ્યતિત થાય. વડિલો તરફથી લાભ પ્રાપ્ત થાય.
વૃષભ

(,,ઉ)

નોકરીમાં પદોન્નતિના સમાચાર મળે. નવા કાર્ય શરૂ કરી શકો. તંદુરસ્તી સારી રહેશે.
મિથુન

(,,ધ)

આજે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે. નોકરી – ધંધામાં સહકર્મીઓનો સહકાર પ્રાપ્ત ના થાય.
કર્ક

(,હ)

આજે નકારાત્મક વ્યવહાર મન પર હાવી રહે. ક્રોધ વધારે રહે. સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે.
સિંહ

(,ટ)

આજે હરવા – ફરવામાં સમય વિતે. વિપરીત લિંગીય વ્યક્તિની મુલાકાત આનંદદાયક રહે.
કન્યા

(,,ણ)

પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. કાર્યમાં યશ અને સફળતા પ્રાપ્ત થાય.
તુલા

(,ત)

આજે કલ્પનાશક્તિ સારી રીતે કામ લાગશે. પ્રિય વ્યક્તિનો સાથ પ્રાપ્ત થાય. શુભ દિવસ.
વૃશ્ચિક

(,ય)

આજે શારીરિક સ્વાસ્થ્ય બગડી શકે. માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે. મધ્યમ દિવસ
ધન

(,,,ધ)

આજે ગૂઢ રહસ્યવાદ અને આધ્યાત્મિકતાના રંગમાં રંગાશો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર

(,જ)

ન બોલવામાં નવ ગુણ – આ કહેવતને યર્થાથ સમજો. નકારાત્મક વિચારો પર કાબૂ રાખશો.
કુંભ

(,,,સ)

આજે તન – મન અને આર્થિક દ્રષ્ટિએ સારો રહે. ઉપહાર અને ધન પ્રાપ્તિના યોગ.
મીન

(,,,થ)

નાણાં રોકાણમાં ધ્યાન રાખશો. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. પૈસાની લેવડ-દેવડ બને તો ટાળો.

 

More from HoroscopeMore posts in Horoscope »
error: Content is protected !!