Press "Enter" to skip to content

તા. 11 જુલાઈ 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 અષાઢ વદ – છઠ
  • આજની ચંદ્ર રાશિ – મીન

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થતા અનુભવી શકો. લાલચ કરવાનું ટાળશો.
વૃષભ

(,,ઉ)

વેપારમાં અને આવક વૃદ્ધિ થાય. મનમાં ઉલ્લાસ અને પ્રસન્નતા રહે. શુભ દિવસ.
મિથુન

(,,ધ)

આજે વ્યવસાય ક્ષેત્રે કાર્ય પ્રશંસા થવાથી ઉત્સાહ વધે. સામાજીક ક્ષેત્રે માન સન્માન વધે.
કર્ક

(,હ)

આજે ભાગ્યમાં વૃદ્ધિ થાય. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. ધાર્મિક યાત્રાના યોગ.
સિંહ

(,ટ)

સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખશો. નકારાત્મક વિચારો ટાળશો. મંત્ર – જાપથી મન શાંત રહે.
કન્યા

(,,ણ)

આજે યશ કિર્તી પ્રાપ્ત થાય. ભાગીદારો સાથે સંબંધોમાં સકારાત્મકતા વધે. શુભ દિવસ.
તુલા

(,ત)

આજે સ્વાસ્થ્ય સારું રહે. વ્યવસાયમાં લાભ. પરિવારજનો સાથે આનંદપૂર્વક દિવસ વિતે.
વૃશ્ચિક

(,ય)

વાદ – વિવાદથી દૂર રહેશો. સંતાનો અંગે ચિંતા થઈ શકે. યાત્રા – પ્રવાસ ટાળશો.
ધન

(,,,ધ)

આજે માનસિક ઉત્સાહનો અભાવ રહે. માનહાનિ ના થાય તેની વિશેષ કાળજી રાખશો.
મકર

(,જ)

મિત્રો અને પરિવારજનો સાથે આનંદપૂર્વક દિવસ વિતે. નવા કાર્યનો પ્રારંભ કરી શકો.
કુંભ

(,,,સ)

માનસિક દુવિધાનો અનુભવ થાય. નિરર્થક ખર્ચ ટાળશો. વાણી પર સંયમ જરૂરી.
મીન

(,,,થ)

આજે નવા કાર્યની શરૂઆત કરવાની પ્રેરણા મળે. ધનપ્રાપ્તિના યોગ. શુભ દિવસ.

 

More from HoroscopeMore posts in Horoscope »
error: Content is protected !!