Press "Enter" to skip to content

તા. 14 ફેબ્રુઆરી 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો આજનું રાશિફળ

  • વિક્રમ સંવત 2076 મહા વદ – છઠ
  • આજની ચંદ્ર રાશિ – તુલા 

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

આજે સામાજીક અને સાર્વજનિક ક્ષેત્રે પ્રશંસા પ્રાપ્ત થાય. પ્રિય વ્યક્તિનો પ્રેમ મળશે.
વૃષભ

(,,ઉ)

શારિરીક માનસિક સ્વસ્થતાની સાથે નક્કી કરેલાં કામ પૂરા કરી શકો. શુભ દિવસ.
મિથુન

(,,ધ)

નવું કામ શરૂ કરવા યોગ્ય દિવસ. જીવનસાથી અને સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો.
કર્ક

(,હ)

આજે આનંદ અને સ્ફૂર્તિનો અભાવ રહી શકે. સ્વામિમાન ભંગ ના થાય તેનું ધ્યાન રાખશો.
સિંહ

(,ટ)

શરીરમાં તાજગી અને ચિત્તમાં પ્રસન્નતા રહેશે. પ્રિય વ્યક્તિની મુલાકાતથી આનંદ મળે.
કન્યા

(,,ણ)

પરિવારમાં સુખ – શાંતિનું વાતાવરણ રહે. વાદવિવાદ કે ચર્ચામાં ઉગ્ર થવાનું ટાળશો.
તુલા

(,ત)

આજે રચનાત્મક શક્તિઓ જાગૃત થાય. પ્રિય વ્યક્તિનું સાનિધ્ય મળવાથી આનંદ રહે.
વૃશ્ચિક

(,ય)

આજે આનંદ – પ્રમોદ પાછળ ખર્ચ થાય. વાણી – વ્યવહાર પર વિશેષ સંયમ રાખશો.
ધન

(,,,ધ)

આજનો દિવસ લાભદાયક રહે. પ્રેમના સુખદ ક્ષણનો આનંદ લેશો. આવકમાં વધારો થાય.
મકર

(,જ)

વેપાર – ધંધામાં લાભ થાય. પદોન્નતિના યોગ છે. પિતા તરફથી લાભ પ્રાપ્ત થાય.
કુંભ

(,,,સ)

આજે તબિયત નરમ-ગરમ રહે. હરવા – ફરવા પાછળ ખર્ચ થાય. વિદેશથી સમાચાર મળે.
મીન

(,,,થ)

સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેશો. આકસ્મિક ધનલાભ આપની તકલીફો દૂર કરી દે.

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!