Press "Enter" to skip to content

તા. 27 જુલાઈ 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 શ્રાવણ સુદ – સાતમ
  • આજની ચંદ્ર રાશિ – તુલા

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

આજે દામ્પત્યજીવન માટે ઉચિત દિવસ. આર્થિક લાભ તથા પ્રવાસની શક્યતા.
વૃષભ

(,,ઉ)

આજે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે. માતૃપક્ષથી સારા સમાચાર મળે, લાભ થાય.
મિથુન

(,,ધ)

આજે તન મનથી અસ્વસ્થતા અનુભવી શકો. નવા કામની શરૂઆત ટાળશો. મધ્યમ દિવસ.
કર્ક

(,હ)

આજે આનંદ અને સ્ફૂર્તિનો અભાવ રહે. મન ચિંતાતુર અને અશાંત રહે. ઝગડા ટાળશો.
સિંહ

(,ટ)

આજે આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સારું રહે. ભાઈ-બંધુ સાથે આનંદપૂર્વક સમય વિતે.
કન્યા

(,,ણ)

આજે મીઠી વાણીથી પ્રત્યેક વ્યક્તિનું દીલ જીતશો. બૌદ્ધિક ચર્ચા કરો પણ વિવાદ ટાળશો.
તુલા

(,ત)

આજે આપની રચનાત્મક અને કલાત્મક શક્તિ નિખરે. સર્જનાત્મક કાર્ય કરી શકો. શુભ દિવસ.
વૃશ્ચિક

(,ય)

આજે દુર્ઘટનાથી સાચવવું. તકરારથી દૂર રહેવું. વાતચિતમાં ભ્રાંતિ ના થાય તેનું ધ્યાન રાખશો.
ધન

(,,,ધ)

આજ ગૃહસ્થ જીવનનો સંપૂર્ણ આનંદ લઈ શકશો. આવકમાં વૃદ્ધિના યોગ. લાભ મળે.
મકર

(,જ)

આજે વેપાર સંબંધિત કાર્યોમાં લાભ થાય. મિત્રો તરફથી ભેટ મળી શકે. અકસ્માતના યોગ
કુંભ

(,,,સ)

આજે શારીરિક અસ્વસ્થતા અનુભવો. માનસિક સ્વાસ્થ્ય સારું રહે. સંતાન વિષયક ચિંતા રહે.
મીન

(,,,થ)

આજે ઇશ્વરભક્તિમાં સમય વિતાવશો. કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે. મધ્યમ દિવસ.

 

More from HoroscopeMore posts in Horoscope »

Comments are closed.

error: Content is protected !!