Press "Enter" to skip to content

તા. 28 જુલાઈ 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 શ્રાવણ સુદ – આઠમ
  • આજની ચંદ્ર રાશિ – તુલા

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

આજે દામ્પત્યજીવનમાં સુખ પ્રાપ્ત થાય. વાદ વિવાદથી દૂર રહેશો. પ્રવાસથી લાભ થાય.
વૃષભ

(,,ઉ)

આજે નિર્ધારિત કાર્ય સફળતાપૂર્વક કરી શકો. અધૂરા કાર્યો પૂરા થાય. બિમારીમાં રાહત થાય.
મિથુન

(,,ધ)

આજે સંતાનો અને જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહે. આત્મ સન્માનને ઠેસ પહોંચી શકે.
કર્ક

(,હ)

શારીરિક – માનસિક અસ્વસ્થતા અનુભવી શકો. માનહાનિને કારણે દુઃખી થઈ શકો.
સિંહ

(,ટ)

કાર્ય સફળતા અને પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળે. સ્વાસ્થ્ય સારું રહે. આર્થિક લાભ થાય.
કન્યા

(,,ણ)

આજે પરિવારમાં આનંદનુ વાતાવરણ રહે. મોજ – શોખના સાધનો પાછળ ખર્ચ થાય.
તુલા

(,ત)

આજે રચનાત્મક શક્તિ નિખરશે. તન – મનથી સ્વસ્થ રહેશો. દામ્પત્યજીવનમાં મધુરતા રહે.
વૃશ્ચિક

(,ય)

આજે માનસિક ચિંતા તથા શારીરિક કષ્ટને લીધે હેરાન થઈ શકો. સ્વભાવ નમ્ર રાખશો.
ધન

(,,,ધ)

આર્થિક, સામાજિક અને પારિવારીક દ્રષ્ટિએ લાભદાયી દિવસ. પુત્ર – પત્નીથી લાભ મળે.
મકર

(,જ)

આજનો દિવસ સંઘર્ષમય રહેશે. વેપારને લીધે વ્યગ્રતા અનુભવો. સગાં સંબંધીને મિત્રોથી લાભ.
કુંભ

(,,,સ)

આજે સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. માનસિક શાંતિ પ્રાપ્ત થાય. હરવા – ફરવામાં ખર્ચ થાય.
મીન

(,,,થ)

આજે અધિક પરિશ્રમવાળા કાર્યો ટાળશો. આકસ્મિક ધનલાભ થાય. સ્વાસ્થ્ય સાચવવું.

 

More from HoroscopeMore posts in Horoscope »

Comments are closed.

error: Content is protected !!