Press "Enter" to skip to content

તા. 29 જુલાઈ 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 શ્રાવણ સુદ – નોમ
  • આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક

 

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

આજે સાંસારિક વાતો ભૂલને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સંલગ્ન રહેશો. વાણી પર સંયમ રાખો
વૃષભ

(,,ઉ)

જીવનસાથીનું સામિપ્ય સુખ મળે. સામાજીક પ્રસંગોમાં જવાનું થાય. વેપારમાં વિકાસ થાય.
મિથુન

(,,ધ)

અધૂરા કાર્યો પૂરા કરી શકશો. પરિવારમાં આનંદ અને ઉલ્લાસ રહે. યશ – કિર્તી મળે.
કર્ક

(,હ)

આજે શારીરિક અને માનસિક ઉદ્વેગ રહેશે. નવા કાર્યની શરૂઆત ટાળશો. પેટમાં દુઃખાવો થાય.
સિંહ

(,ટ)

માનસિક અસ્વસ્થતા રહે. નકારાત્મક વિચારો હતાશ કરી શકે. માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા.
કન્યા

(,,ણ)

વિચાર્યા વગર સાહસ કરવું નહીં. ભાઈ-ભાડું સાથે સ્નેહ વધે. શત્રુઓનો સામનો કરી શકશો.
તુલા

(,ત)

આજે માનસિક વૃત્તિ નકારાત્મક રહેશે. ક્રોધ અને વાણ પર સંયમ રાખશો. મધ્યમ દિવસ.
વૃશ્ચિક

(,ય)

આજે શારીરિક અને માનસિક સ્તરે પ્રસન્ન રહો. પ્રિયજનની મુલાકાત થાય. પ્રવાસના યોગ.
ધન

(,,,ધ)

આજે ક્રોધના કારણે પરિવારજનો સાથે ખટરાગ થાય. દુર્ઘટનાથી સાચવશો. મધ્યમ દિવસ.
મકર

(,જ)

આજે દરેક ક્ષેત્રમાં લાભ મળે. વેપાર – ધંધામાં આવક વધે. ગૃહસ્થજીવનમાં આનંદ રહે.
કુંભ

(,,,સ)

દરેક કાર્ય સરળતાપૂર્વક પૂરા થાય. માનસિક સ્ફૂર્તિનો અનુભવ થાય. માન પ્રતિષ્ઠા વધે.
મીન

(,,,થ)

આજે શરીરમાં સુસ્તી અને થાક અનુભવી શકો. કાર્ય પૂરા ના થવાથી હતાશા ઉત્પન્ન થઈ શકે.

More from HoroscopeMore posts in Horoscope »

Comments are closed.

error: Content is protected !!