fbpx Press "Enter" to skip to content

તા. 29 જૂન 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 અષાઢ સુદ – નોમ
  • આજની ચંદ્ર રાશિ – કન્યા (સાંજે 6-26 સુધી) પછી તુલા

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. શારિરીક સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય. શુભ દિવસ.
વૃષભ

(,,ઉ)

આજે બૌદ્ધિક ચર્ચા ટાળશો. મન ચિંતિત રહી શકે. પેટ સંબંધી રોગની શક્યતા. મધ્યમ દિવસ.
મિથુન

(,,ધ)

આજે સ્ફર્તિનો અભાવ રહે. પરિવારજનો સાથે કંકાશની શક્યતા. આકસ્મિક ખર્ચના યોગ.
કર્ક

(,હ)

દરેક કાર્ય ખૂબ વિચારીને કરશો. પ્રતિસ્પર્ધીઓ સામે મનોબળ ટકી રહે. સ્વાસ્થ્ય નરમ ગરમ.
સિંહ

(,ટ)

આજે વાદ-વિવાદ ટાળશો. આર્થિક લાભની શક્યતા.પરિવારજનો સાથે સારો સમય વિતે.
કન્યા

(,,ણ)

આજે વાણીના પ્રભાવથી લાભ થાય. વિદેશથી લાભ પ્રાપ્ત થાય. પર્યટનનો આનંદ મળી શકે.
તુલા

(,ત)

ક્રોધને વશમાં રાખીને સ્વભાવ મૃદુ રાખશો. ગેરસમજ થઈ હોય તો દૂર કરશો.
વૃશ્ચિક

(,ય)

આવક અને વેપારમાં વૃદ્ધિના યોગ. સ્વભાવમાં ક્રોધ અને ઉગ્રતા વધે. મિત્રથી મનદુઃખ થઈ શકે.
ધન

(,,,ધ)

આજે વ્યવસાયિક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય. પરિવારમાં આનંદ – ઉલ્લાસ રહે. શુભ દિવસ.
મકર

(,જ)

આજે ધાર્મિક યાત્રા કે ધાર્મિક કાર્યક્રમ થઈ શકે. વ્યવસાયમાં માન વૃદ્ધિ. પિતા તરફથી લાભ.
કુંભ

(,,,સ)

આજે નવા કાર્યનો પ્રારંભ ના કરશો. વાણી પર સંયમ રાખશો. સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી.
મીન

(,,,થ)

આજે વેપારમાં લાભ થાય. પ્રવાસ ટાળશો. ક્રોધ પર સંયમ વર્તશો. પરિવારજનો સાથે તકરાર ટાળશો.

 

More from HoroscopeMore posts in Horoscope »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!