Press "Enter" to skip to content

તા. 30 જુલાઈ 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 શ્રાવણ સુદ – એકાદશી
  • આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

આજે ગૂઢ રહસ્યમય વિદ્યાઓ તરફ આકર્ષણ રહે. વાણી પર સંયમ રાખી ગેરસમજ ટાળશો.
વૃષભ

(,,ઉ)

આજે પારિવારીક સદસ્યો સાથે આનંદમય સમય વિતે. ભાગીદારીથી લાભ. માન – સન્માનમાં વૃદ્ધિ
મિથુન

(,,ધ)

આજે અધૂરા કાર્યો પૂરા થાય. કાર્યમાં સફળતા – યશ પ્રાપ્ત થાય. સ્વાસ્થ્ય સારું રહે. શુભ દિવસ.
કર્ક

(,હ)

નવા કાર્યની શરૂઆત કરવા માટે યોગ્ય દિવસ નથી. યાત્રા પ્રવાસમાં હેરાનગતિ ભોગવવી પડે.
સિંહ

(,ટ)

નકારાત્મક વિચારો હતાશા ઉત્પન્ન કરે. તન – મનથી અસ્વસ્થતા અનુભવો. મધ્યમ દિવસ.
કન્યા

(,,ણ)

આજે કોઈ અવિચારી પગલું ના ભરશો. પ્રતિસ્પર્ધી પર વિજય મેળવી શકો. મન પ્રસન્ન રહેશે.
તુલા

(,ત)

આજે જિદ્દી વ્યવહાર છોડી સમાધાનપૂર્ણ વ્યવહાર રાખશો. સ્વાસ્થ્ય અંગે કાળજી રાખશો.
વૃશ્ચિક

(,ય)

તન – મનથી પ્રફુલ્લિત રહેશો. જીવનસાથી સાથે આત્મિયતા વધે. આનંદદાયક સમાચાર પ્રાપ્ત થાય
ધન

(,,,ધ)

આજનો દિવસ થોડો કષ્ટદાયક રહે. સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે. ક્રોધ પર અંકુશ રાખવો જરૂરી.
મકર

(,જ)

સામાજીક ક્ષેત્રમાં નોકરી – ધંધામાં લાભદાયક દિવસ રહે. માંગલિક પ્રસંગમાં હાજરી આપી શકો.
કુંભ

(,,,સ)

આજે દરેક કાર્ય નિર્વિઘ્ને પૂરા થાય. વડીલો અને ઉચ્ચ પદાધિકારીઓની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય.
મીન

(,,,થ)

નકારાત્મક વિચાર મન પર હાવી ના થાય તેનું ધ્યાન રાખશો. પ્રતિસ્પર્ધીઓ હેરાન કરી શકે.

 

More from HoroscopeMore posts in Horoscope »

Comments are closed.

error: Content is protected !!