fbpx Press "Enter" to skip to content

તા. 30 જૂન 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 અષાઢ સુદ – દશમ
  • આજની ચંદ્ર રાશિ – તુલા

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

આજે પરિવારજનો સાથે સુખમય સમય પસાર થાય. સમાધાનકારી વલણ અપનાવવું જરૂરી.
વૃષભ

(,,ઉ)

આજે કાર્યમાં વ્યવસ્થિતરીતે કામ કરી શકશો. માનસિકરીતે આનંદિત રહેશો. શુભ દિવસ.
મિથુન

(,,ધ)

આજે નવા કાર્યનો પ્રારંભ ટાળશો. જીવનસથી અને સંતાન અંગે ચિંતા રહે. મધ્યમ દિવસ.
કર્ક

(,હ)

આજે સાંચવીને ચાલશો. છાતીમાં પીડા કે અન્ય વિકાર કષ્ટ આપે. અનિદ્રા હેરાન કરી શકે
સિંહ

(,ટ)

પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળે. મિત્રો અને સ્નેહીજનો સાથે આનંદ પ્રાપ્ત થાય.
કન્યા

(,,ણ)

આજે વાણીની મધુરતાથી લોકો પર સકારાત્મક છાપ છોડી શકો. નકારાત્મક વિચારો ટાળશો.
તુલા

(,ત)

દરેક કાર્ય આત્મવિશ્વાસ સાથે કરી શકશો. તન મનથી પ્રસન્નતા અનુભવશો. શુભ દિવસ.
વૃશ્ચિક

(,ય)

આજે મોજ-શોખ પાછળ ખર્ચ થાય. સ્વાસ્થ્ય નરમ ગરમ રહે. દુર્ઘટનાથી બચશો.
ધન

(,,,ધ)

આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્ઠા મળે. આવકમાં વૃદ્ધિ થાય. પત્ની – પુત્રથી લાભ.
મકર

(,જ)

વ્યવસાય ક્ષેત્રે માન – પ્રતિષ્ઠા વધે. વેપાર અંગે પ્રવાસથી લાભ. ગૃહસ્થજીવનમાં આનંદ.
કુંભ

(,,,સ)

આજે શારીરિક અસ્વસ્થતા અનુભવો. પ્રતિસ્પર્ધીઓ સાથે ચર્ચા ટાળશો. મધ્યમ દિવસ.
મીન

(,,,થ)

આજે આકસ્મિક ધનલાભના યોગ. સ્વાસ્થ્યની કાળજી લેશો. ઈશ્વર નામ સ્મરણથી લાભ થાય.

 

More from HoroscopeMore posts in Horoscope »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!