Press "Enter" to skip to content

તા. 31 જુલાઈ 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 શ્રાવણ સુદબારસ
  • આજની ચંદ્ર રાશિ વૃશ્ચિક (સવારે 7.04 સુધી) પછી ધન

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

આજે સાવધાની રાખશો. સરકાર વિરોધી કાર્યથી દૂર રહેશો. દુર્ઘટનાથી બચીને રહેશો.
વૃષભ

(,,)

આજે રૂચિકર મિત્રો અને સ્વજનો સાથે હરવા ફરવાના યોગ. સ્વાસ્થ્ય સાચવશો. મધ્યમ દિવસ.
મિથુન

(,,)

આજે શારીરિક સ્ફૂર્તિ અને માનસિક પ્રસન્નતા અનુભવો. અધૂરા કાર્ય પૂરા થવાથી આનંદ મળે.
કર્ક

(,)

આજે ભવિષ્યની આર્થિક યોજના બનાવી શકો. વાદ – વિવાદ ટાળશો. પરિવારમાં શાંતિ રહે.
સિંહ

(,)

આજે શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ રહો. પરિશ્રમ અનુરૂપ ફળ મળે. બૌદ્ધિક ચર્ચા ટાળશો.
કન્યા

(,,)

ગૂઢ રહસ્ય અને આધ્યાત્મિકતા પ્રત્યે આકર્ષણ રહે. આર્થિક લાભ થાય. વિરોધી પર વિજય મળે.
તુલા

(,)

આજે માનસિક રીતે ગ્લાનિનો ભાવ રહે. ધર્મકાર્ય પાછળ ખર્ચ થાય. આર્થિક લાભની શક્યતા.
વૃશ્ચિક

(,)

આજે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે. ક્રોધ પર વિશેષ નિયંત્રણ રાખશો. મધ્યમ દિવસ.
ધન

(,,,)

વાણી પર સંયમ રાખશો. પરિવારજનો સાથે ચર્ચા ટાળશો. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે.
મકર

(,)

સામાજીક ખ્યાતિ પ્રાપ્ત થાય. સ્વાસ્થ્ય સાચવશો. વાહન ચલાવવામાં સાવધ રહેશો. મધ્યમ દિવસ.
કુંભ

(,,,)

આજે માન સન્માનમાં વૃદ્ધિ થાય. દરેક કાર્ય સરળતાથી સંપન્ન થાય. વ્યવસાયમાં લાભ થાય.
મીન

(,,,)

વેપારીવર્ગ માટે સવારનો સમય અનુકૂળ નથી. વ્યર્થ ચર્ચા વિવાદ કરવાં નહીં. પ્રવાસ થઈ શકે.

 

More from HoroscopeMore posts in Horoscope »

Comments are closed.

error: Content is protected !!