Press "Enter" to skip to content

તા. 07 જાન્યુઆરીનો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો આજનું રાશિફળ

  • વિક્રમ સંવત 2076 પોષ વદ – બારસ
  • આજની ચંદ્ર રાશિ – વૃષભ 

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

વાણી પર નિયંત્રણ રાખશો. વાદ – વિવાદમાં પડશો નહીં. સ્ત્રી વર્ગથી લાભ થઈ શકે.
વૃષભ

(,,ઉ)

આજે સાવધાનીપૂર્વક કામ કરશો. વસ્ત્રાભૂષણ કે મનોરંજન પાછળ ખર્ચ થઈ શકે. શુભ દિવસ.
મિથુન

(,,ધ)

આજે કોઈને ગેરસમજ ના થાય તેની ધ્યાન રાખશો. માન પ્રતિષ્ઠાને હાની પહોંચી શકે.
કર્ક

(,હ)

આર્થિક આયોજન કરવા માટે શ્રેષ્ઠ દિવસ. મિત્ર, પત્ની, પુત્ર વગેરે તરફથી શુભ સમાચાર મળે.
સિંહ

(,ટ)

નોકરી – વ્યવસાયના ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થાય. કાર્યક્ષેત્રમાં વર્ચસ્વ અને પ્રભાવ જમાવી શકશો.
કન્યા

(,,ણ)

આજે ધાર્મિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી શકો. તન-મનથી સ્વસ્થ રહેશો. આર્થિક લાભ મળી શકે.
તુલા

(,ત)

આકસ્મિક ધનલાભ થઈ શકે. સ્વાસ્થ્યની કાળજી લેશો. હિતશત્રુઓથી સાવધાન રહેશો.
વૃશ્ચિક

(,ય)

રોજીંદી પ્રવૃત્તિઓમાં પરિવર્તન આવી શકે. ભાગીદારથી લાભ. દામ્પત્યમાં આનંદ રહેશે.
ધન

(,,,ધ)

નોકરીયાત વર્ગ માટે લાભદાયક દિવસ. ઘરમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાના યોગ.
મકર

(,જ)

કલા અને સાહિત્ય ક્ષેત્રેના વ્યક્તિઓનું સન્માન વધે. પ્રેમીજન સાથેની મુલાકાત આનંદ આપે.
કુંભ

(,,,સ)

માતા તરફથી અધિક પ્રેમનો અનુભવ થાય. સ્વભાવમાં જીદ્દીપણું રહી શકે. શુભ દિવસ.
મીન

(,,,થ)

મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે ઉત્તમ દિવસ. દરેક કાર્ય સરળતાપૂર્વક કરી શકો. મિત્રો સાથે પ્રવાસ થાય.

More from HoroscopeMore posts in Horoscope »
error: Content is protected !!