Press "Enter" to skip to content

ઉબુદમાં આવેલ ‘બંજર-ગોવા’ વિતારમાં બેદુલું ગામની શાન – ”બ્યુટીફૂલ બાલી” ડો. મીતલ મકરંદની કલમે

ઈન્ડોનેશિયાની હિંદુ સંસ્કૃતી-નગરી, ‘બાલી’ના ઉબુદ વિસ્તારમાં આવેલ ‘ગોઆ ગ્જાહ મંદિરે’ આજે શબ્દ વિહાર કરીએ !? UNESCO-સાઈટમાં નોંધપાત્ર સ્થાન ધરાવતું આ લોકેશન રખેને તમે ચૂકતા…! ઉબુદમાં…

ઇન્ડોનેશિયામાં ભીમપુત્ર ‘ઘટોતગચ્ચ’ -એક સુપર હીરો છે – ”બ્યુટીફૂલ બાલી” ડો. મીતલ મકરંદની કલમે

ઇન્ડોનેશિયામાં ભીમપુત્ર ‘ઘટોતગચ્ચ’ -એક સુપર હીરો છે ! અને એના સુપર હીરો હોવા પાછળ -બાલીનીઝ-વર્ઝન ઓફ મહાભારતની અવિસ્મરણીય ‘ઘટોતગચ્ચ’ની સાહસ અને સંસ્કાર કથાઓ છે! બાલીના…

‘તાન્હા લોટ’ મૂળ બલીનીઝ ભાષામાં ‘તેન્ગાહ લોડ’ એટલે કે પાણીની અંદર – ”બ્યુટીફૂલ બાલી” ડો. મીતલ મકરંદની કલમે

કુતા વિસ્તારના દરિયા કિનારાની મઝા એ છે કે, આ વિસ્તારમાં, દરિયાની બે વિરુદ્ધ દિશામાં દરિયા મધ્યે મંદિર આવેલા છે અને બેઉ અતિશય હરિયાળા નયનરમ્ય અને…

બાલીના કુતા વિસ્તારમાં દિવસ પસાર કર્યા બાદ રાત્રે આપ અચૂક બોલી પડશો… ”બ્યુટીફૂલ બાલી” – ડો. મીતલ મકરંદની કલમે

બ્યુટીફૂલ બાલીના શબ્દસ્ફરીઓ, આપનું બાલીના કુતા વિસ્તારની રોચક શબ્દસફરમાં સ્વાગત છે. કુતા વિસ્તારના ‘ગરૂડા ક્ન્ચના વિષ્ણુ-પાર્ક’ અને બ્રહ્મા-વિષ્ણુ મહેશ -મંદિર- ‘ઉલુવાતું’ની શબ્દ સફર બાદ હવે…

જીવંત જ્વાળામુખીના ખોળે બેઠેલા, વસેલા બાલીનીઝનો પ્રકૃતિમાં જે વિશ્વાસ છે – ડો. મીતલ મકરંદની કલમે

બ્યુટીફૂલ બાલીની સફરના શબ્દ-સ્ફરીઓ…..આપણે ગતાંકમાં જાણ્યું કે સંસ્કૃતીનગરી-બાલીમાં પર્યટનની આવકને આધારે, સ્થાનિકો માટે પગભર થવાના ખાસ શ્રોત ઉભા કરવામાં આવ્યા છે!!  સ્વચ્છ ખાણી-પીણી બજાર, સ્થાનિક…

બાલીના ઉલૂવાતું મંદિરમાં પ્રવેશ કરવા માટે કોઈ જ ટૂંકા કે કઢંગા વસ્ત્રો નહીં, આપે સેરોંગ ધારણ કરવાનું હોય છે – ડો. મીતલ મકરંદની કલમે

બ્યુટીફૂલ બાલીની સફરના શબ્દ-સ્ફરીઓ….. આપે ગતાંકમાં ‘બાલી’ના દક્ષિણ કુતામાં આવેલ ઉલૂવાતું મંદીરની મુલાકાતે હતા !! મંદીર પ્રવેશ નિયમ પ્રમાણે, કોઈ જ ટૂંકા કે કઢંગા વસ્ત્રો…

error: Content is protected !!