fbpx Press "Enter" to skip to content

પેટ્રોલ – ડીઝલના ભાવે રડાવી દીધાં – પેટ્રોલિયમ મંત્રીનાં પૂતળાંને ફાંસી આપી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કલેક્ટરને આવેદન સુપરત કરી ભાવવધારો પાછો ખેંચવા માગ વડોદરા. પેટ્રોલ – ડીઝલના ભાવવધારાનો આજરોજ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.…

વડાપ્રધાન કોરડાંથી જનતાને ફટકારતાં હોવાનું નાટક ભજવવા સાથે, કેન્દ્ર સરકારના “પેટ્રોલ-ડિઝલ લૂંટતંત્ર”નો કોંગ્રેસ દ્વારા વિરોધ

કાલાઘોડા સર્કલ ખાતે શહેર કોંગ્રેસના અગ્રણીઓ – કાર્યકરો દ્વારા પોસ્ટર સાથે દેખાવો કરાયા. ચીન સરહદે શહીદ થયેલાં 20 જવાનોને મૌન શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. વડોદરા.…

વડોદરામાં મોર્નિંગ વોકર્સ માટે સવારે 5થી 9 વાગ્યા સુધી બાગ-બગીચા ખુલ્લા કરવા કોંગ્રેસની માંગણી

રોગ પ્રતિકારક શક્તિ વધારવા મોર્નિંગ વોક કે શારીરિક કસરત અત્યંત આવશ્યક – કોંગ્રેસ પ્રવક્ત શૈલેષ અમીન વડોદરા. લોકડાઉનના બે મહિના ઉપરાંતનો સમય વિત્યો છે ત્યારે…

error: Content is protected !!