fbpx Press "Enter" to skip to content

મૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમજવા ફાંફા મારતી પેઢી – A+ vato by Brij Pathak

મૂંઝવણ અને સમજણ બાબતે પાતળી ભેદ રેખા છે. જેમાં આપણે ત્યાં સામેવાળાને બાબત કે પરિસ્થિતિઓને સમજાય એ રીતે રજૂ કરવાનો અનેરો શિરસ્તો કદાચ આવનારી પેઢી…

કમઅક્કલ સાદર કરે છે ઉષાબહેન ઉપાધ્યાયની રચના “આકાશી આંબાને આવ્યો મૉર અને છે જળબિલ્લોરી, ચાંદની આંખોમાં છલક્યો તૉર અને છે જળબિલ્લોરી.”

કમઅક્કલને સવાલો પૂછવામાં કોઇ ના પહોંચે. કેરી એ સ્ત્રી લિંગ છે તો એને ફળોનો રાજા કેમ કહેવાય? ફળોની રાણી રાખ્યું હોત તો પુરુષપ્રધાન સમાજનું શું…

…ગણપતિ કોના, ‘ભોંસલે’? – ‘Bhonsle’ SONY LIV film review by Parakh Bhatt

‘ભોંસલે’ બાબતે હું બહુ જ અસમંજસમાં હતો. ‘સોની લિવ’ એપ્લિકેશને નવો ડિજિટલ અવતાર ધારણ કર્યો એ પછી એમની પહેલીવહેલી વેબસીરિઝ ‘યૉર ઑનર’માં ડબિંગના પણ કોઈ…

લોકલ – વોકલ જેવી બાબતો વર્ષો પુરાણી છે પરંતુ એને નવી તાસીરથી નવી પેઢીમાં ઉતારવી જરૂરી – A+ vato by Brij Pathak

આજનાં સમયગાળામાં વાળાઓની વચ્ચેના ગાળાઓ વધતાં જાય છે. શક્ય છે કે નહીં સમજાય ! છરી ચપ્પાનાં ધારવાળો, ફળવાળો, શાકવાળો, લાકડાની ચીજવસ્તુઓ બનાવી આપનાર સુથારીકામવાળા, લુહારીકામવાળા…

કમઅક્કલ આજે યાદોની સફરે જાકાર્તાથી માંડે છે Putri Minangsari ની વાતો – શિવસ્તૃતિ સ્વરૂપે

નાસીગોરેન ખાતો. પદાંગ જેવી ભોજન પ્રણાલીઓથી મસ્ત મૌલા જેવું જીવતો દેશ ઇન્ડોનેશિયા. જ્યાં બુદ્ધ ધર્મીઓનું અને ઇસ્લામિક લોકો એક માળાનાં મણકાં સમાન ઓતપ્રોત થઇ વસે…

હોરર સિનેમાના ધારાધોરણો બદલતી ‘બુલબુલ’! – Netflix film ‘Bulbbul’ review by Parakh Bhatt

‘ક્લિન સ્લેટ’ ફિલ્મ્સ દ્વારા પાછલા વર્ષોમાં જે પ્રકારની ફિલ્મો પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે, એની નોંધ લેવા જેવી છે. એન.એચ.૧૦, પરી, ફિલ્લૌરી અને હવે બુલબુલ!…

error: Content is protected !!